જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં 40 જવાનો શહીદ થવાથી સમગ્ર દેશ સહિત બોલિવૂડમાં પણ ભારોભાર ગુસ્સો ભરેલો જોવા મળી રહ્યો છે. બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારે આ હુમલાને કાયરતાપૂર્વકનું કૃત્ય ગણાવ્યો હતો.આ સાથે અક્ષય પાંચ કરોડનું દાન કરવા જઈ રહ્યો છે.
To all those who are keen to contribute to #BharatKeVeer and have been facing technical glitches, rest assured that @HMOIndia is taking adequate corrective steps. https://t.co/rH7srR2GeN