“હું પણ ફિલ્મ ‘લવ આજકલ” ની જેમ કાર્તિક આર્યન સાથે બોલ્ડ સીન આપી શકું છું “..

  • મુંબઈ બૉલિવૂડમાં એક જાણીતા પરિવારની ત્રીજી પેઢી ડૅબ્યૂ કરવાની છે, ફિલ્મ-જવાની જાનેમનથી. તેનું નામ છે અલાયા ફર્નીચરવાલા તેની ફિલ્મ લૉન્ચ થવાની છે ત્યારે તેણે પોતાના નામમાં થોડો ફેરફાર કર્યો છે. આ પહેલા તેનું નામ આલિયા ઇબ્રાહિમ અને આલિયા ફર્નીચરવાળા લખવામાં આવતું હતું.
  • આલયા ફર્નીચરવાલાના પિતાનું નામ ફરહાન ફર્નીચરવાલા છે અને તેની માતાનું નામ છે પૂજા બેદી .
  • અલાયા પૂજા બેદીની દીકરી છે અને પૂજા બેદી ખૂબ જાણીતી મૉડલ અને નૃત્યાંગના પ્રોતિમા બેદી અને ખૂબ હેન્ડસમ અભિનેતા કબીર બેદીની દીકરી છે. એટલે કે અલયા કબીર બેદીની પૌત્રી છે.
  • અલાયા સૈફ અલી ખાનની સાથે ડૅબ્યૂ કરવા જઈ રહી છે.
  • એક ચૅટ શૉમાં તેણે કાર્તિક આર્યનને લઈ અનેક જવાબ આપ્યા. તેને પૂછવામાં આવયું કે જો અચાનકથી તેના બૅડ પર કાર્તિક આર્યન દેખાય તો તે શું કરશે?
  • તો અલ્યા એ જણાવ્યું હતું કે તેને કાર્તિક આર્યનની સાથે બૅડ શૅર કરવામાં કોઈ પરેશાની નહીં થાય.
  • સારા અને કાર્તિકના લવ આજકલના બૉલ્ડ સીન પર તેની શું પ્રતિક્રિયા છે તો તેણે જણાવ્યું કે તેણે લવ આજકલનું ટ્રેલર જોયું છે. તેણે કહ્યું કે જો આ સીનમાં તે હોત તો પણ સીનને આટલો જ દમદાર બનાવતી. તેણે કહ્યું કે બંનેએ સીનને સારી રીતે રજૂ કર્યો છે.
  • આ ઉપરાંત તેણે અનન્યા પાંડેને લઈને પણ જવાબ આપ્યા. અલાયાએ કહ્યું કે તે અનન્યા પાંડેની તુલનામાં નેપોટિઝમને લઈને વધુ જવાબ આપી શકે છે.
  • અલાયાએ માન્યું કે અનન્યાને જ્યારે નેપોટિઝમને લઈને સવાલ પૂછવામાં આવે છે તો તે સચોટ જવાબ નથી આપી શકતી. પરંતુ જો આ સવાલ તેને પૂછવામાં આવે તો તે ચોક્કસ સચોટ જવાબ આપશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024