અલ્પેશ ઠાકોર : સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ !

પોસ્ટ કેવી લાગી?
  • અલ્પેશ ઠાકોર :
  • કોંગ્રેસ સાથે ગદ્દારી કરીને એક સમયે ભાજપમાં જોડાનારા અલ્પેશ ઠાકોરને પ્રજાએ ચૂંટણીમાં ધૂળ ચટાવી ઘરેભેગો કરી દીધો હતો. પ્રજામાંથી ફેંકાઈ ગયેલા આ નેતા પેટાચૂંટણીમાં ભૂંડી રીતે હારી ગયા હતા. જો કે, એ સમયની ચૂંટણીમાં રાધનપુર ખરાબ રીતે હારી ગયા હતા.
  • જો કે, એ સમયની ચૂંટણીમાં રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોરે મંડપ અને ડી.જે સાઉન્ડ સહિતની વ્યવસ્થા કરી હતી. જેને ચાર મહિનો સમય વીતી ગયા પછી મંડપ અને ડી.જેના પૈસા ચુકવ્યા નથી. આ અંગેનો મેસેજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.
  • આમ એક સમયે ગરીબોના ઉધ્ધારની વાતો કરતો અલ્પેશ મંડપ અને ડી.જે.વાળાને નાણાં આપવામાં પરેશાન કરી રહ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures