• અત્યારે કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, તો બીજી તરફ વિશ્વનાં અર્થતંત્રને પણ ચારેબાજુથી કોરી ખાધું છે.
  • અમેરિકાનાં શેરબજારોમાં દરરોજ ગાબડાં પડી રહ્યાં છે તે જોતાં અમેરિકાની ઈકોનોમી પણ મંદી તરફ સરકી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે.
  • ભારતમાં બજારોમાં પણ આને કારણે મોટી ગંભીરતા સર્જાઈ રહી છે.
  • ભારતનાં બજારોમાં છેલ્લા ૧૨ દિવસમાં સોનું તેની ઊંચી સપાટીથી રૂ. ૫૨૦૦ અને ચાંદી રૂ. ૧૧,૩૫૦ ઘટયા છે.
  • દેશનાં સોના-ચાંદી બજારમાં સોનાને પગલે ચાંદીમાં પણ મંદીનો કારોબાર જોવા મળ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024