અમદાવાદ : અમિત શાહે પતંગ ચગાવ્યો, જીતુ વાઘાણીએ ફિરકી પકડી.

પોસ્ટ કેવી લાગી?
  • ઉત્તરાયણના પર્વ નિમીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
  • અમિત શાહે વેજલપુરમાં આવેલા કનક ફ્લેટમાં પતંગ ઉડાડ્યો હતો.
  • અમિત શાહ ધર્મપત્ની સાથે ઉત્તરાયણ ઉજવવા માટે પહોંચ્યા હતા. આસમાનમાં શાહે જ્યારે પેચ લડાવ્યો ત્યારે વાઘાણીએ તેમની ફિરકી પકડી હતી.
  • અમિત શાહના સ્વાગતમાં કાર્યકર્તાઓ CAAના સમર્થનના પોસ્ટરો અને બેનરો લઈને ઉપસ્થિત રહ્યા હતા.
  • અમિત શાહની સાથે જીતુ વાઘાણી અને યુવા મોરચના અધ્યક્ષ ઋત્વિજ પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
  • અમિત શાહે વેજલપુરમાં પતંગ ઉડાવી અને પતંગ કાપી પણ હતી.
  • જ્યારે અમિત શાહે પતંગ કાપી ત્યારે ભાજપના કાર્યકર્તાએ ચિચિયારીઓ બોલાવી અને નારાઓ પણ લગાવ્યા હતા.
  • અમદાવાદમાં આજે ઉત્તરાયણની ઉજવણી કરવા આવેલા અમિત શાહ જાણે સદાબહાર મૂડમાં હતા. જાણે ઉત્તરાયણની નાનપણની યાદોમાં હોય તેમ તેમણે મસ્તીથી પતંગ ઉડાડી હતી.
  • અમિત શાહે ઉત્તરાયણની મોજ માણતા ભાજપના કાર્યકર્તાઓ સાથે બોર પણ ખાધા હતા.
  • આમ દેશના ગૃહમંત્રીએ ઉત્તરાયણની ઉજવણી કરી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures