• લૉકડાઉન દરમિયાન અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં કવિતા, પોતાની તસવીર તથા મેસેજ ટ્વીટ કરતાં રહે છે.
  • અમિતાભે રામાયણ પાઠની એક તસવીર શૅર કરતા મહત્ત્વપૂર્ણ સંદેશ આપતા નામ અને નામી વચ્ચેના સંબંધો સમજાવ્યા હતાં.
  • આ તસવીરમાં લખવામાં આવ્યું હતું, સમજવા માટે તો નામ તથા નામી એક જ છે પરંતુ બંનેમાં પરસ્પર સ્વામી તથા સેવકની સમાન પ્રીતિ છે.
  • નામ તથા નામીમાં સંપૂર્ણ એકતા હોવા છતાં પણ જેવી રીતે સ્વામીની પાછળ સેવક ચાલે છે, તે જ પ્રકારે નામની પાછળ નામી ચાલે છે.
  • નામ તથા રૂપ બંને ઈશ્વરની કૃપા છે. આ બંને અનિવર્ચનીય, અનાદિ તથા સુંદર શુદ્ધ ભક્તયુક્તિ બુદ્ધિથી જ તેમનું સ્વરૂપ ઓળખવામાં આવે છે.

આ ચોપાઈ શૅર કરીને અમિતાભે કહ્યું હતું કે , આજે પૂજાના સમયે રામાયણ પાઠમાં આ વાંચ્યું તો સારું લાગ્યું. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024