અમરેલીઃ ભારે વરસાદને કારણે મકાન પડી ગયું, જાણો વિગત.

પોસ્ટ કેવી લાગી?
  • અમરેલી જિલ્લામાં રાજુલાના મોટા આગરીયા ગામમાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું છે.
  • હમણાં કેટલાક દિવસથી ગુજરાતના વાતાવારણમાં પલટો આવ્યો છે
  • સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે.
  • ત્યારે અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે એક મકાન પડ્યું છે.
  • આ ઘટના રાજુલાના મોટા આગરીયા ગામની છે.
  • મોડી રાતે ભારે વરસાદના કારણે ગરીબ પરિવારનું મકાન ધરાશાયી થતું હતું.
  • મળેલ માહિતીમુજબ પરિવારના સભ્યો ઘરમા સૂતા હતા અને કાચુ નળીયાવાળું મકાન પડી ગયું હતું.
  • મકાન પડી જતા સ્થાનિક લોકોએ શ્રમિક પરિવારને બહાર કાઢ્યો હતો.
  • જોકે , આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
  • તેની સાથે જ પરિવારના સભ્યોને થઈ નાની મોટી ઇજાઓ થઈ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures