Flipkart પર શરુ થયો ‘Cooling Appliance’ સેલ ,15 હજારના ડિસ્કાઉન્ટ પર AC લાવો ઘરે.

પોસ્ટ કેવી લાગી?
  • Flipkart દ્વારા ગરમીને જોતા ફ્લિપકાર્ટ પર ‘Cooling Appliance’ સેલ શરૂ કરવામાં આવ્યો છે.
  • 5 જૂનથી – 9 જૂન આ સેલ ચાલુ રહેશે. આવતીકાલે સેલનો અંતિમ દિવસ છે.
  • Flipkart પર આપવામાં આવેલી માહિતી મુજબ સેલમાં ગ્રાહકોને 15000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
  • આ સેલમાં ગ્રાહકોને ફ્રિજ પર 5000 રૂપિયાની છૂટ અને AC પર 15000 રૂપિયાની છૂટ મળી રહી છે.
flipkart Cooling Appliance
  • આ સિવાય એર કૂલર તમે તેને સસ્તામાં 4 હજાર રૂપિયામાં ઘરે લાવી શકો છો.
  • આ સેલમાં સેમસંગ, એલજી, વ્હર્લપૂલ, વોલ્ટાસ, કેરિયર, પેનાસોનિક, ગોદરેજ તેમજ બીજી ઘણી બ્રાન્ડનું વેચાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
  • આ સેલમાં વોલ્ટાસ એસીને ફક્ત 25,999 રૂપિયામાં અને માર્ક્યુનું એસી ફક્ત 20,999 રૂપિયાના ભાવે ઘરે લાવી શકો છે.
  • આ સિવાય તમે આ સેલમાં અનેક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પણ ઓછી કિંમતે ખરીદી શકો છો.
  • તેમજ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો ઉપયોગથી ખરીદીમાં 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures