અમૂલે હળદરના દૂધ પછી Amul Haldi Ice cream કર્યો લોન્ચ

પોસ્ટ કેવી લાગી?

Amul Haldi Ice cream

  • કોરોના કાળમાં ઇમ્યુનિટીને સારી રાખવી સૌથી જરૂરી છે.
  • તેને ધ્યાનમાં રાખતા અમૂલે એપ્રિલમાં જ હળદરવાળું દૂધ લોન્ચ (haldi doodh of amul) કર્યું હતું.
  • તથા હવે ગ્રાહકોને જલદી આઇક્રીમનો સ્વાદ પણ મળશે. અમૂલે હળદરવાળી આઇસક્રીમ (Amul Haldi Ice cream) લોન્ચ કરી છે.
  • તેમાં હળદર અને દૂધ ઉપરાંત તમને મધ, કાળુ મરચું, ખજૂર, કાજૂ અને બદામનો સ્વાદ પણ મળશે.   
  • અમૂલે 120 એમએલનો પેક લોન્ચ કર્યો છે. તેની કિંમત 30 રૂપિયા રાખવામાં આવી છે.
  • અમૂલના એમડી આર એસ સોઢીએ જણાવ્યું હતું કે કોરોનાવાયરસને કારણે લોકો રોગની પ્રતિકાર વધારતા ઉત્પાદનોની શોધ કરી રહ્યા છે. 
  • આવી સ્થિતિમાં, અમે ગ્રાહકને ધ્યાનમાં રાખીને આઈસ્ક્રીમ રજૂ કર્યો છે.

  • અમૂલે આ વિશે ટ્વિટ કરીને ગ્રાહકોને જણાવ્યું છે.
  • કંપની ટ્વિટમાં લખ્યું છે કે આ આઇસક્રીમ (Amul Haldi Ice cream) ને તમે એંજોય તો કરશો જ સાથે જ આ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
  • તેમાં ઘણા ફાયદાવાળા ઇંગ્રીડિયન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • જેમ કે હળદર, બદામ, દૂધ, મધ. કંપનીએ કહ્યું કે દૂધના ગુણ અને આઇસક્રીમ (Amul Haldi Ice cream) ની મજા એકસાથે માણો. 
  • એપ્રિલના અંતિમ અઠવાડિયામાં, અમૂલે હળદરનું દૂધ શરૂ કર્યું. 
  • અમૂલે આ પ્રકારનો સ્વાદવાળો દૂધ આ પહેલાં ક્યારેય લોન્ચ કર્યો નથી. 
  • કોરોના આવી છે ત્યારથી જ અમુલ ત્યારથી આવા પ્રયોગો કરી રહ્યો છે. 
  • પહેલા હળદરનું દૂધ અને હવે હળદર આઈસ્ક્રીમ. 
  • અમૂલે હળદર ઉપરાંત તુલસી દૂધ અને આદુનું દૂધ પણ લોંચ કર્યું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures