Surat: સગાં બનેવીએ જ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું

પોસ્ટ કેવી લાગી?

Surat

  • સ્ત્રી તથા દીકરીઓ સાથે થતા દુષ્કર્મની ઘટના વધી રહી છે.
  • તો સુરત (Surat)માં પણ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે.
  • સુરત (Surat)માં સગાં બનેવીએ જ પોતાની સાળી પર દુષ્કર્મ આચર્યું હતું.
  • આ બાબતે સાળીએ નરાધમ જીજાજી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
  • નરાધમે પતિને મારી નાખવાની ધમકી આપી બાઈક પર અપહરણ કરી અવાવરું જગ્યાએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોધાઈ છે.
  • જોકે પોલીસે ફરિયાદનાં આધારે દુષ્કર્મી બનેવીની ધરપકડ કરી છે.
  • સુરત(Surat) ના સીંગણપોર કોઝવે રોડ પાસે સાળી અને બનેવીનું પરિવાર બંને આજુબાજુમાં રહેતા હતા.
  • તો ત્યાં જ રહેતાં બનેવીની પોતાની સગી સાળી પર ખરાબ નજર હતી.
  • ગત રોજ ભોગ બનનાર મહિલા પોતે કોઈ કામ કરી ઘરે આવી રહી હતી
  • ત્યારે આ નરાધમે તેનો પીછો કરી મોટરસાયકલ લઈ આવ્યો અને કહ્યું ચાલ મારી પાછળ બેસી જા, હું તને ઘરે લઈ જાવું.
  • સાળી બનેવી પાર ભરોશો કરીને તેની પાછળ બેસી જાય છે
  • પરંતુ બનેવી ઘરે નહીં પણ તે ઘરથી દૂર અસ્વીની કુમાર રેલવે ટ્રેક પાસે લઈ ગયો હતો.
  • રસ્તો અલગ જોતા સાળીએ કહ્યું પણ કે આ રસ્તો તો ઘર તરફ નથી જતો.
  • ત્યારે નરાધમ બનેવીએ કહ્યું કે ચૂપચાપ બેસ વધારે બોલીશ તો તારા પતિને હું મારી નાખીશ.
  • ત્યારબાદ નરાધમે કહ્યું તું મને બહું ગમે છે મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે.
  • આમ કહી તે એકાંતવાળી રેલવે ટ્રેક નજીક કોઈ નહીં હોઈ તેવી જગ્યાએ સાળી પર દુષ્કર્મ આચર્યું.
  • આ બનાવને કારણે સાળી ઘરે મોડી પહોંચતા તેના પતિએ સવાલ કરતાં તેણે તેની સાથે થયેલી આપવીતી કહી હતી.
  • પતિએ તરત જ પત્નીને પોલીસ મથકે લઈ જઈ પોતાના સાઢુભાઈ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
  • પોલીસે આરોપીની તેનાં ઘરેથી જ ધરપકડ કરી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures