Anushka and Virat

Anushka and Virat

બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી (Anushka and Virat)ની ફેમિલીમાં એક નવું મેમ્બર સામેલ થવા જય રહ્યું છે. અનુષ્કા અને વિરાટ (Anushka and Virat) માતા-પિતા બનવાના છે. વિરાટ કોહલીએ ટ્વિટ કરીને કહ્યું છે કે તે અને અનુષ્કા 2021 માં માતા-પિતા બનવાના છે.

અનુષ્કા શર્માએ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ ગુડ ન્યૂઝ આપી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024