covid 19
- સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં કોરોના વાયરસનાં (covid 19) સંક્રમણના કેસ વધતા જ જાય છે.
- ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા છે.
- કલેક્ટર કચેરીમાં કોરોનાની મહામારી અંગે બેઠક યોજવામાં આવી છે.
- આ બેઠકમાં કલેક્ટર, કમિશનર, કે.કૈલાશનાથન, અનિલ મુકિમ, જયંતિ રવિ, સાંસદ રમેશ ધડુક સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
- તો આ બેઠકમાં સીએમ વિજય રૂપાણીએ મીડિયા સાથેન વાતચીતમાં મહત્વની વાત જણાવી છે.
- તેમણે જણાવ્યું કે, રાજકોટમાં 3500 બેડની કોવિડ બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
- Navratri 2020 નહિ યોજાય તો રાજ્યના અનેક કલાકારો થશે બેકાર
- 28 વર્ષીય પરિણીતા શારીરિક સંબંધ માટે 18 વર્ષના યુવકને કરતી હતી Blackmail…
- CM વિજય રૂપાણીએ જણાવ્યું કે,કોવિડ (covid 19) મામલે અન્ય રાજ્યો કરતા ગુજરાતની સ્થિતિ સારી છે.
- રાજ્યમાં પહેલા 7 ટકા મૃત્યુદર હતો તો હવે 4 ટકા થયો છે.
- ત્યારે રિકવરી રેટ પણ વધીને 74 ટકા થયો છે. જો કે, ગુજરાત દેશમાં કોરોનાની સ્થિતિમાં 12માં નંબરે આવી ગયુ છે.
- તો અમદાવાદની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. સુપ્રીમકોર્ટે પણ કોરનાનું ગુજરાત મોડલ વખાણ્યું છે.
- સીએમ રૂપાણીએ રાજકોટવાસીઓને વધુમાં જણાવ્યું કે, રાજકોટવાસીઓ ચિંતા ન કરે અહીં કોવિડ (covid 19) નાં દર્દીઓ માટે 3500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
- સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં કોવિડ દર્દીઓ રાજકોટમાં આવે છે.
- તો આ સાથે રાજકોટમાં કાલથી ડબલ ટેસ્ટ કરવામાં આવે.
- તેથી વધુ લોકો સંક્રમિન ન થાય. નોંધનીય છે કે, અમદાવાદમાં 1500 બેડની હૉસ્પિટલ છે.
- તેમજ રાજકોટ શહેરના ત્રણ ધારાસભ્યો મિટિંગમાં હાજર રહ્યા હતા.
- ધારાસભ્યો સાથે રાજકોટ શહેરની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
- ત્રણ ધારાસભ્યોમાં ગોવિંદ પટેલ, લાખા સાગઠિયા અને અરવિંદ રૈયાણીએ બેઠકમાં હાજરી આપી હતી.
- આ સાથે CM રૂપાણીના આગમન પહેલા જ આજે રાજકોટમાં covid 19થી 9 લોકોના મોત નિપજ્યા છે.
- તો બીજી તરફ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
- મોતના આંકડામાં જોવા મળતી વિસંગતતા અંગે મુખ્યમંત્રીએ જવાબ માગ્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow