New DGP

  • ગુજરાતનાં હાલનાં ડીજીપી શિવાનંદ ઝા સેવાનિવૃત થયા છે.
  • તેઓ રિટાયર થતાં તેમનાં સ્થાને હાલાનાં પોલીસ કમિશનર આશિય ભાટિયાને રાજ્યનાં નવા પોલીસ વડા (New DGP) નિયુક્ત કરાયા છે.
  • રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આશિયા ભાટિયાના નામની ઘોષણા કરી હતી.
  • ક્રાઈમ ડિટેક્શનમાં આશિષ ભાટિયાને મહારત હાંસલ છે.
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં મુખ્ય ઈન્ચાર્જ DGP પ્રમોદકુમાર નિવૃત થતાં સરકારે નવા DGP તરીકે શિવાનંદ ઝાના નામ પર પસંદગી કરાઈ હતી.
  • એપ્રિલ-2016માં રેગ્યુલર મુખ્ય DGP પી.સી. ઠાકુરને અચાનક જ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ ઉપર મોકલાયાં હતાં.
  • આ પછી પી.પી. પાન્ડેય, ગીથા જોહરી અને પ્રમોદકુમાર એમ ત્રણ IPS ‘ઈન્ચાર્જ’ DGP તરીકે નિવૃત્ત થયાં છે.
  • 2016થી ગુજરાતમાં કાર્યરત સિનિયર IPS અધિકારીઓ સિનિયર મોસ્ટ IPS ને જ મુખ્ય DGP પદે મુકવાનો આગ્રહ રાખતાં રહ્યાં છે અને સરકાર તેનો અમલ કરતી રહી છે.
  • રાજ્યના નવા પોલીસ વડા તરીકે અમદાવાદના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની પસંદગી થઇ છે. 
  • આશિષ ભાટિયા મૂળ હરિયાણાના વતની છે અને તેઓ છેલ્લા 20 વર્ષમાં ગુજરાત પોલીસના અનેક વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે.
  • તથા આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે.
  • તેમજ આશિષ ભાટિયાના નામે 2008નાં સિરિયલ બ્લાસ્ટને ઉકેલવાનો શ્રેય જાય છે.
  • આ સિવાય આશિષ ભાટિયા ગુજરાત પોલીસની મહત્ત્વની તમામ પોસ્ટ પર ફરજ બજાવી ચુક્યા છે.
  • આ સિવાય આશિષ ભાટિયા અમદાવાદ અને સુરત પોલીસ કમિશનર રહી ચૂક્યા છે.
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કમાન પણ સંભાળી ચુક્યા. છે. 
  • ભાટિયાને 2001માં પોલીસ મેડલ અને 2011માં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો છે. 
  • આશિષ ભાટિયા ડીજીપી (New DGP) બનતાં અમદાવાદ પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી પડશે.
  • જેના પગલે અમદાવાદ પોલીસ કમિશ્નર પદે સંજય શ્રીવાસ્તવ અને કેશવકુમારના નામો ચર્ચામાં છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024