સની લિયોની સાથે રોમાન્સ કરતો નજરે પડશે આસિમ રિયાઝ?

પોસ્ટ કેવી લાગી?
 • બિગ બૉસ હાલ ભારતનો સૌથી વિવાદીત ટીવી શો બની ચૂક્યો છે. તેની ટીઆરપી પણ હાલ તેના તમામ જૂના રેકોર્ડ તોડી ચૂકી છે.
 • શો માં ભાગ લેતા કંટેસ્ટેંટની આ શો પછી જિંદગી બદલાઇ જાય છે. ત્યારે આ સીઝન જો કોઇ વ્યક્તિ માટે સૌથી વધુ ફેમ લઇને આવ્યા હોય તો તે છે આસિમ રિયાઝ.
 • આ શો પહેલા તેમની કોઇ ખાસ ઓળખ નહતી. પણ બિગ બોસ પછી આસિમ રિયાઝના કરોડો ફેન્સ થઇ ગયા છે. અને તેમને તેનો સપોર્ટ પણ મળ્યો છે.
 • આ વચ્ચે મોટી ખબર આવી રહી છે કે આસિમ હવે સની લિયોની સાથે એક ફિલ્મ કરશે.
 • આસિમ માટે એક મોટી ફિલ્મ ઓફર બહાર રાહ જોઇ રહી છે. જેમાં તે સની લિયોની સાથે રોમાન્સ કરતા નજરે પડશે.
 • ફિલ્મીબીટની એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાણીતા ડાયરેક્ટર મહેશ ભટ્ટ આસિમ માટે ફિલ્મની ઓફર લઇને આવ્યા છે. અને ઘરથી નીકળતા જ આસિમ આ ફિલ્મ સાઇન કરશે.
 • જો કે ,આ મામલે હજી કોઇ અધિકૃત જાહેરાત નથી થઇ.
 • આ પર થી ઉલ્લેખનીય છે કે પહેલા બિગ બોસના દ્વારા જ સની લિયોનીને મહેશ ભટ્ટની ફિલ્મની ઓફર મળી હતી.
 • સની લિયોનીએ મહેશ ભટ્ટની ફિલ્મ જીસ્મ 2માં નજરે આવી હતી. આ સિવાય સની લિયોની, આસિમ બિગ બોસમાં મળી પણ ચૂક્યા છે.
 • રાગિની એમએમએસ રિટર્નના પ્રમોશન માટે ઘરમાં આવી હતી. આ પર થી ઉલ્લેખનીય છે કે બિગ બૉસ 13નું ફિનાલે હવે નજીક આવી રહ્યું છે અને કંટેસ્ટેંટ્સ વચ્ચે જોરદાર લડાઇ ઝગડા થઇ રહ્યા છે.
 • આસિમ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે અનેક વાર ફાઇટ થઇ ચૂકી છે. અને સિદ્ધાર્થ અને શહનાઝ ગિલની મિત્રતા પણ હવે તૂટવાની સ્થિતિમાં આવી ગઇ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures