વૃદ્ધને મહિલાઓએ ઝાડ સાથે બાંધ્યો,આખા ગામમાં જૂતાનો હાર પહેરાવી ફેરવ્યો.

પોસ્ટ કેવી લાગી?
  • હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં કેટલીક મહિલાઓએ એક વૃદ્ધ સાથે નિષ્ઠુરતાથી મારઝૂડ કરી. આ ઉપરાંત વૃદ્ધ ને જૂતાનો હાર પહેરાવી અને ચહેરો કાળો કરીને તેને આખા ગામમાં ફેરવ્યો.
  • પંજોંહમાં એક પરિવારમાં આંતરિક ઝઘડાને લઈ કેટલીક મહિલાઓએ પોતાના જ સંબંધીને ઘરથી બહાર કાઢી તેના ચહેરો કાળો કરી તેને આખા ગામમાં ફેરવ્યો. બાદમાં પીડિત વ્યક્તિએ પોલીસને આ વાતની ફરિયાદ નોંધાવી.
  • પોલીસે પાંચ મહિલાઓ અને બે યુવકોની ધરપકડ કરી છે. તેમને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
  • કેટલીક મહિલાઓ એક વ્યક્તિને ઝાડની નીચે બેસાડી તેનો ચહેરો કાળો કરી તેને જૂતાનો હાર પહેરાવી રહી છે. સાથોસાથ એક મહિલા એવુ્ર કહેતી જોવા મળે છે કે આ જૂતાનો હાર પહેરાવો અને ગામના વધુ લોકોને પણ બોલાવો. સાથોસાથ એક મહિલા તેના કપડા ઉતારવાની વાત કરે છે તો બીજી મહિલા ઠંડીનો હવાલો આપીને તેનાથી ઇન્કાર કરે છે.
  • એક મહિલા તેને લાફો ન મારવાની વાત કહે છે એ માત્ર ગામમાં આવી જ હાલતમાં ચક્કર મારવાની વાત કરે છે.
  • ડીએસપી ચંબા અજય કુમારે જણાવ્યું કે પંજોહ ગામથી એક ફરિયાદ આવી હતી.
  • પંજૉહ ગામની કેટલીક મહિલાઓએ પોતાના જ સંબંધીને સવારે ઘરથી બહાર કાઢ્યા અને તેમના હાથ બાંધીને ચહેરો કાળો કરી આખા ગામમાં ચક્કર લગાવ્યા.
  • ફરિયાદ નોંધાવ્યા બાદ પાંચ મહિલાઓ અને બે પુરુષોની ધરપકડ કરવામાં આવી છે.
  • આ બંને પરિવારોની વચ્ચે પહેલા પણ આંતરિક ઝઘડાને લઈ કેસ નોંધવામાં આવ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures