Assam
- આસામ(Assam) માં સરકારી ગેસ કંપની ઓઇલ ઈન્ડિયાના તેલના કૂવામાં ભીષણ આગ લાગી
- આસામના તિનસુકિયા જિલ્લામાં સરકારી ગેસ કંપની ઓઇલ ઈન્ડિયાની ઓઇલ કૂવામાંથી આગની જ્વાળા બહાર આવાની ઘટના સામે આવી છે.
- આસામ (Assam) ના સીએમ સર્બાનંદ સોનોવાલે કહ્યું કે આગ હવે 50 મીટરના વિસ્તારમાં સીમિત થઈ ગઈ છે.
- તેમજ નિષ્ણાતો માને છે કે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તેમને લગભગ 25-28 દિવસની જરૂર છે.
- તેઓએ લોકોને સફળતાપૂર્વક તે વિસ્તારમાંથી બહાર કાઢ્યા છે.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનોવાલ સાથે કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.
- તે જ સમયે, પરિસ્થિતિ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
- તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર હાજર છે.
- આ આગની ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યાં છે.
- તથા બંને લોકોની લાશ મળી આવી છે.
- જોકે, છેલ્લા 14 દિવસથી આ કૂવામાંથી ગેસનું અનિયંત્રિત લિકેજ થતું હતું.
- અને મંગળવારે બપોરે આગ લાગી હતી.
- આગ એટલી ભયંકર હતી કે તે બે કિલોમીટરથી વધુના અંતરેથી જોઇ શકાય છે.
- કુવામાં આગ લાગી ત્યારે સિંગાપોરની ફાર્મ એલર્ટ ડિઝાસ્ટર કન્ટ્રોલના ત્રણ નિષ્ણાતો ઘટના સ્થળે હતા.
#WATCH Fire continues to rage at the gas well of Oil India Ltd at Baghjan in Tinsukia district, 2 persons dead. #Assam pic.twitter.com/WgUhEqonGI
— ANI (@ANI) June 10, 2020
- સૂત્રોના જણાવ્યા અનુસાર, લીક શરૂ થતાં જ 700 પરિવારોના 35,000 લોકોને ત્રણ રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા હતા.
- પર્યાવરણ અને વન મંત્રી પરિમલ સુખાબૈદ્યાએ કહ્યું કે, આસામ સરકારી ગેસના કૂવામાં લાગેલી આગને કાબૂમાં કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.
- મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે વાત કરી છે. આજદિન સુધી પરિસ્થિતિ અનિયંત્રિત છે.
- અસમ(Assam) સરકાર આગને કાબૂમાં કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે અને અધિકારીઓ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે કામ કરી રહ્યા છે.
- મુખ્યમંત્રીએ પરિસ્થિતિને કાબૂમાં લેવા ફાયર અને ઇમરજન્સી સેવાઓ, સેના અને પોલીસ અધિકારીઓને ઘટના સ્થળે તૈનાત કરવા નિર્દેશ આપ્યો છે.
- લોકોની સલામતી સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટીતંત્રને પણ નિર્દેશ આપ્યો હતો અને સ્થાનિક લોકોને ભયભીત ન રહેવાની અપીલ કરી હતી.
- ગુવાહાટીમાં સોનોવાલે જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવાની સાથે સાથે લોકોના જીવ અને સંપત્તિને બચાવવા તમામ પગલા લેવામાં આવશે.
- આ પણ વાંચો : કેરળ બાદ હિમાચલપ્રદેશમાં, રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો બન્યો.
- ફરી શૂૂટિંગ શરૂ કરવા બાબતે તારક મહેતાની બબીતાએ શું કહ્યું?Celebrity News
- LIC: 30 જૂન સુધી LIC ધારકોને આપાઈ રહી છે આ ખાસ સુવિધા.
- તે જ સમયે, સુખાબૈદ્યાએ કહ્યું, ‘આ ઘટનામાં લગભગ 6 લોકો ઘાયલ થયા છે.
- અને આગ આસપાસના ગામોમાં ફેલાઈ ગઈ છે.
- તેમજ ઓઇલ ઈન્ડિયા લિમિટેડ જણાવે છે કે 6-7 દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવશે.
- તે પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પ્રયત્નશીલ છે.
- મુખ્યમંત્રી કાર્યાલયએ ટ્વીટ કર્યું છે કે મુખ્ય પ્રધાન સોનોવાલે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સાથે આ ઘટના અંગે ફોન પર વાત કરી છે.
- સોનોવાલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે પણ આગને કાબૂમાં લેવામાં વાયુસેનાની મદદ લેવા વાત કરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News