ફરી શૂૂટિંગ શરૂ કરવા બાબતે તારક મહેતાની બબીતાએ શું કહ્યું?Celebrity News

પોસ્ટ કેવી લાગી?
  • Celebrity News
  • લોકપ્રિય કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની શૂટિંગ ફરી શરૂ થશે તેવી વાત સામે આવી છે
  • જોકે મહારાષ્ટ્ર સરકારે 1 જૂનથી ફિલ્મોની શૂટિંગને પરવાનગી આપી દીધી છે.
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં બબીતાની ભૂમિકા નિભાવનારી મુનમુન દત્તાએ કોરોના અને લોકાડાઉનને લઈ મોટી વાત કરી હતી.
ફાઈલ તસ્વીર
  • મુનમુનનું કહેવું છે કે, આપણે વાયરલ સાથે જીવતા શીખવું પડશે.
  • હાલમાં કોરોનાની દવા ઉપલબ્ધ નથી. માટે આપણે વાયરસ સાથે રહેવાનું છે.
  • લોકો હંમેશા લોકડાઉનમાં ઘરે રહી શકે તેમ નથી.
  • તેમજ મુનમુન પણ બધી જ ચોક્કસથી તપાસ અને સેફ્ટી સાથે કામ પર જવા માટે ઉત્સુક છે.
  • બબીતા (મુનમુન)નું કહેવું છે કે, ખરેખર ક્યારે શૂટિંગ શરૂ થશે એ હજુ નક્કી થયું નથી.
  • પરંતુ અમારા નિર્માતાએ બધી તપાસ કરીને શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
  • તેમજ આ એક સરાહનીય અને સાહસિક નિર્ણય છે.
ફાઈલ તસ્વીર
  • હજુ શૂટિંગ શરૂ કરવાનો પ્લાનિંગ જ ચાલી રહ્યું છે.
  • તેમને એમ પણ જણાવ્યું કે બધાએ પોતાનો ફાયદો અને નુકસાન જોઈને યોજના બનાવવી પડશે અને પછી જ શૂટિંગ શરૂ કરવામા આવશે.
  • બબીતાએ આગળ વાત કરતા કહ્યું કે, હું કામ પર ફરીથી જવા માટે ઉત્સુક છું.
  • તેમના કેહવા મુજબ બધા લોકોનો કોરોના વિશેનો અલગ અલગ મત છે.
  • પરંતુ બબીતા ચોક્કસપણે કામ પર જવા માંગે છે.
  • તેની સાથે જ ફરીથી સામાન્ય જીવન શરૂ કરવા માંગે છે.
  • તેમને એમ પણ જણાવ્યું કે આપણે બધા ઘરમાં રહીને આપણુ યોગદાન આપી રહ્યા છીએ.
  • પરંતુ હવે આપણે વાયરલ સાથે જીવતા શીખવું પડશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures