કેરળ બાદ હિમાચલપ્રદેશમાં, રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો બન્યો.

પોસ્ટ કેવી લાગી?
 • કેરળ બાદ હવે હિમાચલ પ્રદેશમાં રુવાડા અધ્ધર કરનારો કિસ્સો સામે આવ્યો છે.
 • હમણાંનો બનેલો કેરળ કિસ્સો જે મલપ્પુરમમાં એક ગર્ભવતી હાથણીના વિસ્ફોટ ખાવાથી મોત થયું હજી આ કિસ્સો ભૂલ્યા પણ નથી થયો ત્યાં માણસોની હેવાનિયતનો ફરી એક કિસ્સો હિમાચલ પ્રદેશમાં જોવા મળ્યો
 • કેરળ બાદ હિમાચલ પ્રદેશના જિલ્લા બિલાસપુરના ઝંડુતા વિસ્તારમાં ગર્ભવતી ગાયને કોઇએ જીવતો બોમ્બ બનાવીને ખવડાવી દીધો
 • જીવતો બોમ્બ ખવડાવવાના લીધે ગાય બહુ ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ છે.
ફાઈલ તસવીર
 • આ ઘટનાનો વીડિયો ગાયના માલિકે સોશિયલ મીડિયા પર મૂકયો છે જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
 • પોલીસે આ સંબંધમાં કેસ નોંધ્યો છે.
 • તથા આખા કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
 • આ ઘટના બાદ લોકોએ નારાજગી વ્યકત કરી હતી.
 • પહેલાં મલ્લપ્પુરમમાં એક ગર્ભવતી હાથણીને કોક હેવાનોએ અનાનસમાં ફટાકડા ભરીને ખવડાવી દીધા હતા,
 • તેના લીધે તેનું મોં અને જડબું ગંભીર રીતે ઘાયલ થયુ હતું.
 • ઘાયલ હાથણી વેલિયાર નદીમાં ત્રણ દિવસ સુધી પાણીમાં મોં રાખી ઉભી રહી હતી
 • પરંતુ તેનું અને તેના ગર્ભમાં ઉછરી રહેલા બચ્ચાનું મોત થઇ ગયું.
 • તેમજ લોકોમાં આ ઘટનાને લઈને ખૂબ જ આક્રોશ છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures