• માનસિક તણાવ માં ખસખસનો દર્દ નિવારકના રુપમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મળી આવતા ઓપિયમ એલ્કલોઇડ્સ તમામ પ્રકારના દુખાવાને દુર કરે છે.

Do you sleep or are in stress So this thing will solve many problems

  • ખાસ કરીને તેનો      પ્રયોગ માંસપેશીઓના દુખાવામાં કરવામાં આવે છે. ખસખસનું તેલ પણ બજારમાં ઉપલબ્ધ છે. તેનો પ્રયોગ દુખાવા વાળી જગ્યાએ કરવામાં આવે છે ખસખસ ફાઇબરનો સારો સ્ત્રોત છે, તેનો પ્રયોગ કરવાથી કબજિયાતની સમસ્યા દુર થાય છે. આ ઉપરાંત તે બહેતર પાચનમાં પણ મદદ કરે છે.
  • જો તમને ઉંઘ ન આવવાની સમસ્યા હોય તો સુતા પહેલા ખસખસનું ગરમ દુધ પીવું તમારા માટે ફાયદાકારક બની શકે છે. તે અનિંદ્રાની સમસ્યાને દુર કરે છે.ખસખસ માનસિક તણાવથી પણ મુક્તિ અપાવે છે અને ત્વચા પર પડતી કરચલીઓને પણ રોકે છે. તેમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે તે તમારી યુવાની ટકાવી રાખે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024