atal bridge on ahmedabad

Ahmedabad : સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજ (Atal Bridge) હવે શહેરની આગવી ઓળખ બની ગયું છે. ત્યારે આ બ્રિજના કાંચ પરથી તમે ચાલી નહીં શકો. થોડા સમય પહેલા આ બ્રિજ પરના કાંચ પર તિરાડ પડી ગઇ હતી. ત્યારે હવે રિવરફ્રન્ટ તંત્ર દ્વારા કાંચને બદલીને તેની આસપાસ સ્ટીલની દીવાલ બનાવી દેવામાં આવી છે. હવે અટલ બ્રિજની મુલાકાતે જતા પ્રવાસીઓ કાંચના બ્રિજ પરથી ચાલવાની મઝા નહીં માણી શકે. બ્રિજની ઉપર અલગ અલગ 8 જગ્યાએ કાચ લગાવાયા છે તેની આસપાસ સ્ટીલની ગ્રીલ બનાવી દેવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ અમદાવાદવાસીઓને એક નવા નજરાણાની ભેટ આપી હતી. ત્યારે રિવર ફ્રન્ટ પર આવેલ આ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટવાની ઘટના બની હતી જેને લઈ AMCએ મહત્વનો નિર્ણય લીધો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અટલબ્રિજ પર આવેલા ગ્લાસ પર ગ્રીલ લગાવવામાં આવી છે તેમજ તમામ ગ્લાસની આજુબાજુ સ્ટીલની ગ્રીલ લગાવવામાં આવી છે તેમજ ગ્રીલ લગાવવા સાથે સાથે સ્ટીલની રેલિંગ પણ લગાવાઈ છે. બ્રિજ પરનો કાચ તૂટતા AMCએ આ મહત્વનો નિર્ણય લીધો છે.

સાબરમતી નદી ઉપર 80 કરોડ રૂપિયાથી વધુના ખર્ચ સાથે બનાવવામાં આવેલા અટલફૂટ ઓવરબ્રિજ ઉપર વિવિધ સ્થળ પર કાંચ લગાવવામા આવેલા હતા. આ કાંચ પૈકી એક સ્થળે લગાવેલા કાંચમા પાંચ એપ્રિલના રોજ તિરાડ પડતા મ્યુનિ.તંત્ર દોડતુ થઈ ગયુ હતુ.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024