Author: PTN News

પ્રધાનમંત્રીશ્રીએ કરેલા જનતા કરફ્યુના આહ્વાનના પગલે પાટણ આજે સ્વંયભૂ બંધ.

પ્રધાનમંત્રીશ્રીએ કરેલા જનતા કરફ્યુના આહ્વાનના પગલેપાટણના નાગરીકોએ કરાવ્યા જાહેર શિસ્તના દર્શન. શહેરના બજાર અને ગલી-મહોલ્લાઓમાં નિરવ શાંતિ, કોરોના વાયરસ સંક્રમણનું…

ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે કોરોન્ટાઈલ કરાયેલા શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીનો ટેસ્ટ નેગેટીવ.

જિલ્લામાં પ્રવેશેલા ૫૮ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ, હોમ કોરોન્ટાઈલ કરેલાપ્રવાસીઓ નજીકના ૨,૩૨૦ ઘરના ૯,૨૮૦ વ્યક્તિઓનું આરોગ્યકર્મીઓ દ્વારા સ્ક્રિનીંગ. આરોગ્ય વિભાગ દ્વારા…

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ધ ગવર્મેન્ટ ઓફિસર્સ ક્લબ અને પ્રયાસ વેલફેર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ જતનની પ્રેરણારૂપ કામગીરી.

જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની પ્રેરણાથી પાટણ જિલ્લાની વિવિધ કચેરીઓમાં પાણીના કુંડા અને પક્ષીઓના માળા લગાવી આપ્યો પક્ષી બચાવોનો સંદેશ.. પાટણ…

પાટણ & પાલનપુરમાં કોરોનાના શંકાસ્પદ દર્દી દાખલ..

કોરોનાએ અત્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાને લઇ અગમચેતીનાં પગલાંરૂપે વિદેશથી આવતા લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા ઓબ્ઝર્વેશન થઇ…

વાત જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક હરેશભાઈની.

મિકેનિકલ એન્જીન્યર એવા હરેશભાઈએ ચાર ગાયોથી શરૂ કરી બે વર્ષના ટુંકા ગાળામાં ૩૫ ગાયોના સંવર્ધન થકી મેળવી વાર્ષિક રૂ.૦૮ લાખની…

જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ.

આરોગ્ય, શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. સહિતના વિભાગોના સંકલનથી પોષણના પાંચ ઘટકો સાથે પૌષ્ટીક આહાર અને સ્વચ્છતા અંગે યોજાશે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો…

સાયબર ક્રાઈમ શું છે, તેનો ભોગ બનનારે શું કરવું, ક્યાંથી અને કોની મદદ લેવી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે HNGUની કમિટિ અગેઈન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ દ્વારા વુમન સેફ્ટી એન્ડ સાયબર ક્રાઈમ્સ વિષય પર સેમિનાર સાયબર…