અત્યારે ડબલ સીઝન ચાલી રહી છે ત્યારે ડબલ સીઝનમાં વધી જાય છે શરદી અન્રે ખાંસી અને કફની સમસ્યાછાતી કે શ્વાસનળીમાં કફ જાણી જાય તો કરો આ ઉપાય ઘરેલૂ ઈલાજ દ્વારા દવાઓ વિના જ મટાડી શકાય છે
વારંવાર શરદી થવાને કારણે નાકમાંથી પાણી નીકળવું, છીંકો આવવી, માથું દુઃખવું, આંખો લાલ થવી, ગળામાં તકલીફ થવી, આ એલર્જીને કારણે આ સમસ્યા વારંવાર થતી હોય છે અથવા તો સીઝનમાં ફેરફાર થતાં ઘણાં લોકોને કફ, શરદી,તકલીફો થવા લાગે છે.
શરદી અને કફને દૂર કરવાના ઘરગથ્થુ ઈલાજ :
આદુનો રસ, લીંબુનો રસ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.
તુલસીનો રસ ,આદુનો રસ સાથે લેવાથી કફમાં ફાયદો થાય છે.
દૂઘમાં હળદર, મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફમાં ફાયદો થાય છે.
રાત્રે સૂતી વખતે હળદર વાળું ગરમ દૂધ પીવાથી શ્વાસનળી અને છાતીમાં એકઠો થયેલો કફ બહાર નીકળી જાય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News