Ban On Using Any Place Inside Rudramahalaya And Jumma Masjid In Siddhpur : સિદ્ધપુર ખાતે આવેલ ઐતિહાસીક રૂદ્ર મહાલય તથા તેની બાજુમાં આવેલ જુમ્મા મસ્જિદ ભારત સરકારના પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત ઇમારત તરીકે જાહેર કરવામાં આવેલ છે. સદરહું બંને મિલકતો બાજુમાં આવેલ હોઈ આ બંને ધર્મના લોકોના ધાર્મિક સ્થાન બાજુમાં આવેલ હોઈ ઘણીવાર તંગદીલીની પરિસ્થિતીનું નિર્માણ થયેલ હોવાના બનાવ ભૂતકાળમાં બનેલ છે. જેના કારણે સિદ્ધપુર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીનું જોખમ ઉભુ થાય છે. સિદ્ધપુર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીનું નિયંત્રણ રહે તે માટે આવશ્યક પગલા લેવામાં આવ્યા છે.
પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ (IAS) દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, તા.29.03.2023 થી તા.27.05.2023 ના રોજ 60 દિવસ સુધી નીચે જણાવેલ અનુંસંધાન મિલકતોમાં તેની અંદર આવેલ કોઈપણ સ્થળે કોઈપણ રીતે ઉપયોગ નહી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
મિલકતોના વિસ્તારની ચતુ:સીમા
• પૂર્વ દિશા: ઘર નં. 1/10/84ની પછાત નદીમાં જવાનો રસ્તો તથા ઘર નં. 1/10/85 નો કરો.
• પશ્ચિમ દિશા: રૂદ્રમહાલય તથા મસ્જિદની હદનો રસ્તો દેસાઈના મહાડ તરફ જવાનો તથા ત્યાંથી વહોર વાડ તરફ જવાનો રસ્તો મુકી મુકી ઘર નં. 1/10/43, 1/10/44 તથા 1/10/45 ની પછીત તથા બારણું
• ઉત્તર દિશા: રૂદ્ર મહાલય તથા મહોલ્લામાં ઘર નં. 1/10/72, થી 1/10/76ના મકાનની પછીત તથા પસવાદળની પોળ તરફ જવાનો રસ્તો જો દેસાઈ માઢ તરફ જાય છે તેની બીજી બીજુએ ઘર નં. 1/11/95, થી 1/11/100 ના મકાનોના આગળનો ભાગ
• દક્ષિણ દિશા: જુની વહોર વાડ તથા દેસાઈના માઢ તરફ જવાનો રસ્તો ઓળંગી ઘર નં. 1/ 5 /5 તથા 1/ 5 /6નો આગળનો ભાગ તથા બારણા તથા ત્યારબાદ રસ્તા મુકીને ઘર નં. 1/10/46 ના મકાનનો કરાનો ભાગ
આ હુકમ તા. 29.03.2023 થી 27.05.2023 સુધી (બંને દિવસો સુધ્ધાંત) અમલમાં રહેશે.
આ હુકમનો ભંગ કરનારની સામે આઈ.પી.સી. કલમ-188 મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવશે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans