કોઇ અગમ્ય કારણોસર ખેતર માં બનાવેલ ઘરમાં લાગી આગ.
ધરવકરી, અનાજ અને 50,000 રોકડ આગ ની ઝપટ માં આવતા અંદાજે એક લાખ નું નુકશાન ની સંભવના.
સમય સુચકતા વાપરતા ધરમાલિક અને પાડોશીઓએ પાણી છાંટી આગ ને કાબુમાં કરી લેવામાં આવી.
અચાનક આગ લાગતા ધાણક ઈશ્વરભાઈ રામજીભાઈને મોટું નુકસાન થયુ.
- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી