લાખણી તાલુકાના લાખણી ગેળા રોડ પર અકસ્માતની ઘટના ટ્રાવેલ બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત.

અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત.

લાખણીના લાલપુર ગામના સગા ત્રણ ભાઈઓના મોત નીપજ્યા,પ્રજાપતિ સમાજના ત્રણ ભાઈઓના મોત થી સમગ્ર પંથક માં ચકચાર.

બનાસકાંઠા ના ગેલા હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત પ્રજાપતિ સમાજ ના 3 યુવકો ના ઘટના સ્થળે જ થયા કમકમાટી ભર્યા મોત

લાલપુર લાધાજી પ્રજાપતિ ના ત્રણ પુત્રો ના થયા મોત.

મૃતકના નામ..

1) રમેશભાઈ લાધાભાઈ પ્રજાપતિ
2) અશોકભાઈ લાધાભાઈ પ્રજાપતિ
3)મુકેશભાઈ લાધાભાઈ પ્રજાપતિ

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.