બનાસકાંઠાના કાંકરેજના ખારીયા પગાર કેન્દ્ર શાળામાં ૭પમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ખારીયા ખાતે ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

તો આ પ્રસંગે ખારીયા ગામના સરપંચ, આગેવાનો સહિત શિક્ષાકોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024