Dhanera Madhusudan Residency

ગટરલાઇન લાઇન અપ કર્યા વગર નાખતા બ્લોક થયા છે ચોકઅપ.

ગટર ચોકઅપ થતા પાણી બહાર આવતા રહીશો મુશ્કેલીમાં.

મહિલાઓએ રામધૂન બોલાવી પાલિકાના કામ બાબતે નોંધાવ્યો વિરોધ.

સતત રજુઆત છતાં પ્રશ્ન સોલ્વ ન થતા રહીશોમાં રોષ ની લાગણી.

બે દિવસ માં પ્રશ્ન સોલ્વ ન થાય તો વિધાનસભા અને પાલિકા ચૂંટણીની બહિષ્કાર ની આપી ચીમકી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024