વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હસ્તે લીલી ઝંડી આપી ભાભરથી 70 કિલોમીટર દૂર નડાબેટના ઝીરો પોઇન્ટ સુધી જવા પ્રથમ વખત એસટી બસનો કરાયો પ્રારંભ.
દર શનિવાર અને રવિવારે ભાભરથી સવારે 10 વાગ્યે બસ ઉપડીને જશે ઝીરો પોઇન્ટ.
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એસટી બસમાં બેસી લોકોને પણ આ બસમાં મુસાફરી કરવાની કરી અપીલ.
નડાબેટના ઝીરો પોઇન્ટ સુધી એસ.ટી બસ શરૂ કરાતા મુસાફરોને મળશે સીધો લાભ.