મહિલાઓ તેમજ ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડી કરનારને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી ની ટીમ.

પોસ્ટ કેવી લાગી?

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : મહિલાઓ તેમજ ફાઈનાન્સ કંપની સાથે છેતરપિંડી કરનારને ઝડપી લેતી બનાસકાંઠા એલસીબી ની ટીમ. બનાસકાંઠા એલ.સી.બી સ્ટાફ ઇસવરભાઈ, અરજણાજી, દસરથભાઈ, પ્રકાશભાઈ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન બાતમી હકીકત મેળવી ભારત ફાયન્સીયલ ઈનકુલજન લી. દ્વારા બનાસકાંઠા જીલ્લાની કુલ ૮૯ ધારક મહીલાઓ સાથે તેમજ ફાયન્સ કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.

રૂ.૨૪,૫૨,૪૭૦/- ની છેતરપીંડી કરનાર આરોપી અનીલ જાબરમલ ભામ્ રહે. ભામુ વાલી ઢાણી તા જૈતુસર જી. સીકર વાળાઓ ધાનેરા પોર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૮ર૩૧૧૦ ઇ.પી.કો કલમ ૪૦૯,૪૨૦,૪૦૬,૧૧૪ મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો હોય અને હાલ ભાજણા ગામે આવેલ છે તેવી બાતમી મળી હતી. જેથી આરોપીને પકડી પાડી સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures