દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : બનાસકાંઠા એલસીબી સ્ટાફ પીએસઆઇ એમ કે ઝાલા, નિકુલસિંહ,મહેશભાઈ, દિલીપસિંહ, મિલનદાશ,નિશાંત ,કનકસિંહ સહિત ના માણસો ડીસા શહેર દક્ષિણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન બાતમી હકિકત મેળવી ડીસા માર્કેટ યાર્ડમાં પેઢી નંબર ૨૨૧ ના પ્રથમ માળે આવેલ શ્રી.ગણપતી ટ્રેડીંગ કુ.ખાતેથી બે ઇસમો પાસેથી જુગારના સાહીત્ય નોટબુક,મોબાઇલ ફોન તથા રોકડ રકમ સાથે ફૂલ રૂ.૧૯,૨૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans