કોરોના : વાપી & વલસાડમાં માસ્ક અને સેનેટરાઇઝરનો વધારે ભાવ લેતા વેપારીઓ પાસે દંડ વસૂલાયો.

 • નિયંત્રણ કાનૂની માપ અને ગ્રાહક સુરક્ષા વિભાગની ટીમનો સપાટો, ડમી ગ્રાહક બનીને ચેકિંગ હાથ ધરતાં પોલ ખુલી
 • વલસાડમાં  કોરોના વાયરસ ફેલાતો રોકવા સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકો સાથે મળીને કોરોનાથી બચવા માસ્ક અને સેનેટરાઇઝરનો ઉપયોગ કરવા ગાઇડ લાઇન અપાઇ રહી છે.પરંતું આવા વિકટ સંજોગોમાં પણ બજારમાં માસ્ક અને સેનેટાઇઝરનો વેપલો શરૂ થઇ ગયો છે. પરિણામે મદદનીશ નિયંત્રણ કાનૂની માપ અને ગ્રાહક સુરક્ષા વિભાગની ટીમે ડમી ગ્રાહક બનીને ચેકિંગ હાથ ધરતાં નિયત્રિત કિંમત કરતા વધુ કિમત વસુલતા વલસાડના અને વાપી સહિત 8 વેપારીઓને કુલ રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.
 • વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરતાં ભારત સરકારે ‌‌અગમચેતીના પગલાંરૂપ વધુ અસરકારક પગલાં ભરવા સરકારના તમામ વિભાગોને કામે લગાડી દીધાં છે.
 • કોરોનાથી સુરક્ષિત રહેવાના ભાગરૂપ ગુજરાત સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર તથા તબીબો દ્વારા પણ શરદી,ખાંસી,તાવ હોય તેવા વ્યક્તિઓને મોઢેં માસ્ક પહેરવા,ઉપરાંત હાથ ધોવા સેનેટરાઇઝરનો ઉપયોગ કરવા માસ્ક અને સેનેટરાઇઝરનો ઉપયોગ કરવો વગેરે જેવી સલાહ અપાઈ છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર નિયંત્રણ કાનુની માપ અને ગ્રાહક સુરક્ષા વિભાગને સૂચના જારી કરી બજારમાં વેચાણ કરાતાં માસ્ક અને સેનેટાઇઝરની વધુ કિમત વસુલનારાઓ સામે ચેકિંગનો આદેશ કરતા વલસાડ અને નવસારી જિલ્લામાં 28 એકમોની તપાસણી કરવા વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં વલસાડ,વાપી અને નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે એમઆરપીથી વધુ કિમત વસુલતા 8 વેપારી ભેરવાઇ ગયા હતા.જેમને કુલ રૂ.10 હજારનો દંડ ફટકારાયો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

 • PTN News

  Related Posts

  કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

  કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત…જખૌના દરિયામાંથી ઝડપાયા બિનવારસી ચરસના 19 પેકેટ The streak of finding drugs from the sea of ​​Kutch continues… 19 packets of illegal charas caught from…

  #Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

  The Post Office Act 2023 : દેશમાં પોસ્ટ ઓફિસ એક્ટ, 2023 અમલમાં મુકવામાં આવ્યો. આ અંગે ભારત સરકાર દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ કાયદાનો હેતુ ટપાલ સેવાઓ…

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *

  You Missed

  કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

  કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

  #Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

  #Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

  કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુર નાપાસ,ખોટી રીતે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ સૂત્ર લખતા થયા વાયરલ

  કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુર નાપાસ,ખોટી રીતે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ સૂત્ર લખતા થયા વાયરલ

  જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર

  જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર

  #Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

  #Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

  લખનઉના અકબરનગરમાં છેલ્લી બાકી રહેલી મદરેસાની ઇમારત પણ ધ્વસ્ત કરાઇ…

  લખનઉના અકબરનગરમાં છેલ્લી બાકી રહેલી મદરેસાની ઇમારત પણ ધ્વસ્ત કરાઇ…
  Rashifal 19-06-2024 Panchang 19-06-2024 Nirjala Ekadashi 2024 iOS 18ના ટોપ ફીચર્સ સ્કિન કેર ટિપ્સ