શું તમે સુંદર દેખાવા માંગો છો ? તો અપનાવો આ ટિપ્સ.

 • સામાન્ય રીતે લોકો હંમેશા સુંદર દેખાવા માગે છે. પરંતુ એક ઉંમર પછી ચહેરો ચમકતો રાખવો ખુબ જ મુશ્કેલ હોય છે. મહિલા હોય કે પુરુષ અલગ અલગ નુસખા અપનાવીને બને એટલા વધારે સુંદર દેખાવાના પ્રત્યનો કરતા હોય છે. પરંતુ ક્યારે સફળતા હાથ લાગે તે નક્કી હોતું નથી. અહીં કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જેને અપનાવીને તમે પહેલા કરતા વધારે સુંદર બની જશો.
 • સ્કીનની રોનકને રાખો સુરક્ષિત:સુકી સ્કીન ચહેરાની રોનક ઓછી કરે છે. જેનાથી માણસ વૃદ્ધ દેખાય છે. સ્કીનની રોનકને ચમકતી રાખવા માટે કોઈ પણ મોઈસ્ચરાઈઝરને નિયમિત રીતે ઉપયોગ કરો.
 • દરરોજ શેવિંગ ન કરો:રોજ શેવિંગ કરવાથી સ્કીન રફ થઈ જાય છે અને સ્કીન સુકી થઈ જાય છે.
 • સ્કીનની સફાઈનું ધ્યાન રાખવું:રાત્રે સુતા પહેલા કોઈ પણ સારા ફેશવોશથી ચહેરો સાફ કરવો. દિવસ દરમિયાન 2થી 4 વખત ચહેરો સાફ કરવો.
 • સન સ્ક્રીનનો ઉપયોગ:સુર્યના તાપમાં નિકળતા પહેલા સન સ્ક્રિનનો ઉપયોગ ચહેરા પર જરૂર કરવો. સૂર્યના હાનિકારક કિરણોથી સન સ્ક્રીન સુરક્ષા આપે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

 • PTN News

  Related Posts

  ‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે

  ‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે કહ્યું કે,…

  #Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

  કોરોનાકાળ પછી યુવાનોમાં જે રીતે હાર્ટએટેકથી મૃત્યુનું પ્રમાણ નોંઘવામાં આવ્યું અને તેમા પણ કસરત કરતા કરતા કે જીમમાં યુવકોનાં મોત નોંધવામાં આવ્યા ત્યારથી સખત હોય કે નોર્મલ કસરત કરતા અનેક…

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *

  You Missed

  ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

  ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

  કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

  કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

  ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

  ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

  રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

  રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

  નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

  નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

  બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

  બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત
  જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024