Rakshabandhan

  • કોરોના કહેર વચ્ચે હવે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, અને શ્રાવણિયો શરૂ થતા જ તહેવારો અને ધાર્મિક દિવસો શરૂ થયા છે.
  • શ્રાવણ મહિનામાં આવતો ભાઈ બહેનનો તહેવાર એટલે રક્ષાબંધન (Rakshabandhan) આગામી 3 ઓગસ્ટે આવી રહ્યો છે.
  • આ દિવસે પવિત્ર બંધનના પ્રતિકરૂપે ઉજવણી કરવામાં આવશે.
  • સોમવારને દિવસે આવેલી રક્ષાબંધન (Rakshabandhan) ભાઇની પ્રતિભાને વધારવા માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી પ્રાર્થના ચોક્કસ ફળે છે.
  • શ્રાવણ સુદ પૂનમે રક્ષાબંધન પર્વની ઉજવણી થાય છે.
  • 3 ઓગસ્ટે ભાઇબહેનના પવિત્ર બંધનના પ્રતીકરૂપે રક્ષાબંધન (Rakshabandhan) ની ઉજવણી કરવામાં આવશે.
  • જોકે તે દિવસે પૂનમ રાત્રીના 9.27 મિનિટ સુધી જ છે,તો ત્યાં સુધીમાં રાખડી બાંધવી આવશ્યક છે. 
  • રાખડી બાંધવા માટે 9.29થી 11.7 મિનિટનું મુહૂર્ત શુભ
  • સવારે 9.29  થી 11.07 મિનિટ સુધી ચલ ચોઘડિયું
  • બપોરે 12.19 થી 13.13  મિનિટ અભિજિત મુહૂર્ત
  • બપોરે 2.24 થી 4.02 મિનિટ શુભ ચોઘડિયું
  • બપોરે 4.02 થી  5.40 મિનિટ લાભ ચોઘડિયું
  • સાંજે 5.40 થી 7.19 અમૃત
  • સાંજે 7.19 થી 8.40 ચલ ચોઘડિયું
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024