• લૉકડાઉનની વચ્ચે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
  • દેશની ઑઇલ માર્કેટિંગ કમ્પનીઓએ સબ્સિડી વગરના એલપીજી રસોઈ ગેસ સિલિન્ડર કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી છે.
  • આ જાહેરાત મુજબ હવે રાજ્યમાં 14.2 કિલોગ્રામના નોન સબ્સિડાઇઝ સિલિન્ડરના ભાવમાં 151 રૂપિયાનો ઘટાડો ગુજરાતમાં અને 162.5 રૂપિયાનો ઘટાડો દિલ્હીમાં નોંધાયો છે.
  • 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવ પણ ઘટીને 1028 રૂપિયા થયા છે.
  • કૉમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ 257 રૂપિયાનો ઘટાડો થયો છે.
  • આ બંને જાહેરાતના પગલે ગૃહિણીઓ અને કૉમર્શિયલ વપરાશકર્તાઓને રાહત થશે.
youtube.com
  • દિલ્હીમાં સબસિડી વગરનો સિલિંડર 162.50 રૂપિયાના ઘટાડા સાથે 581.50 નો થયો છે. પહેલા તેનો ભાવ રૂ. 744 હતો. મંબઈમાં નવા ભાવ રૂ. 579 હશે. કોલકતામાં 584.50 અને ચેન્નાઈમાં રૂ. 569 .50  હશે.સરકાર ગ્રાહકને દર વર્ષે 12 સિલિંડર સબસિડીવાળા આપે છે. આ ઉપરાંત જો કોઈને ગેસ સિલિંડર જોઈએ તો તે બજાર કિંમતે આપે છે. સતત ચોથા મહિને રાંઘણ ગેસના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં સબસિડી વગરનો સિલિંડર રૂ. 586નો થયો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024