વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત સમી જીલ્લા પંચાયત, ગોચનાદ જીલ્લા પંચાયત. તથા દુદખા જીલ્લા પંચાયતની બુથ મેનેજમેન્ટની મિટિંગ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ તથા ગુજરાત જીઆઈડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાઈ.

આ મિટિંગમાં પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ રબારી, જીલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ, નંદાજી ઠાકોર, શંભુભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ પટેલ, સ્નેહલભાઇ પટેલ, જસુભાઇ પટેલ, પ્રમોદભાઈ પટેલ, બાબુભાઈ ચૌધરી, ભરતભાઈ મોદી, મનીષભાઈ પ્રજાપતિ, વિક્રમસિંહ ઠાકોર, દશરથજી ઠાકોર વિગેરે મહાનુભાવો અને કાર્યકર ઉપસ્થિત રહ્યા હતાં.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.