ટૂંકું ને ટચ : Inshorts – Blood Donation Camp Siddhpur

સિદ્ધપુર – ભારત ના શહિદવીર જવાનોને શ્રદ્ધાજંલી અર્પણ નિમિત્તે “રક્તદાન કેમ્પ” નુ આયોજન.

સિદ્ધપુર ખાતે શ્રી સદારામ બ્લડ સમિતિ તથા સમસ્ત રાજપુત સમાજ સહિત તમામ સમાજ ના યુવાનો દ્વારા ભારત ના શહિદવીર જવાનોને શ્રદ્ધાજંલી અર્પણ નિમિત્તે “રક્તદાન કેમ્પ” નુ આયોજન કરવામા આવ્યુ હતુ.

આ રક્તદાન કેમ્પમા ૩૫ બોટલ બ્લડ ઍકત્રિત કરવામા આવ્યુ હતુ. આજના કેમ્પ ને સફળ બનાવવા બદલ તમામ રક્તદાતાઑ તથા ચા,બિસ્કિટના દાતા ધનશ્યામભાઈ માળી તથા સહયોગી તમામ લોકોનો આયોજકશ્રીઑ દ્વારા આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો