રસીકરણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટેની પ્રોસેસ નીચે મુજબ છે.

(૧).ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટેની લીંક પર ક્લીક કરવું.
https://selfregistration.cowin.gov.in/
(2) તમારો મોબાઈલ નંબર આપીને get otp પર ક્લિક કરો
(૩) તમારા મોબાઈલ પર ઓટીપી આવશે તે નાખો
(૪) otp નાખતા નવું પેજ ખુલશે જેમાં તમારી વિગતો ભરવી.


(૫) બધી વિગતો ભર્યા બાદ રજિસ્ટર પર ક્લિક કરો
(૬) ત્યારબાદ તમારી નજીકનું વેક્સીનેશન સેન્ટર પસંદ કરો
(૭) સેન્ટર પસંદ કર્યા બાદ time slot પસંદ કરો
(૮) બધી વિગતો ચકાસ્યા બાદ કોન્ફમ કરવુ.
તમારો સક્સેસફુલ રજીસ્ટ્રેશન થયાનો મેસેજ આવશે.