એક્ટ્રેસ રિયા સેનનો બોલ્ડ અંદાજ વાયરલ, શેર કરી ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો.

પોસ્ટ કેવી લાગી?
  • બોલીવૂડ એક્ટ્રેસ રિયા સેના છેલ્લા ધણા સમયથી બોલીવૂડથી દૂર છે. રિયા પોતાની હોટ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ríчα sєn (@riyasendv) on

  • રિયા સેન આ તસવીરોમાં બોલ્ડ અંદાજમાં કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. રિયા બ્લેક ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

 

A post shared by ríчα sєn (@riyasendv) on

  • રિયા સેને અલગ-અલગ અંદાજમાં ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. રિયા સેને આ પહેલા બાથટબમાં પણ હોટ ફોટોશૂટ કરવ્યું હતું. આ તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. જે ખૂબ જ વાયરલ થઈ હતી.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by ríчα sєn (@riyasendv) on

  • રિયા સેન હોટ તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. રિયાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by ríчα sєn (@riyasendv) on

  • રિયા સેન પ્રથમ વખત ફાલ્ગુની પાઠકના મ્યૂઝિક આલ્બમ યાદ પિયા કી આને લગીમાં જોવા મળી હતી. આ આલ્બમે રિયા સેનને રાતો રાત સ્ટાર બનાવી હતી. યુવાઓ વચ્ચે તે ખૂબ જ લોકપ્રિય છે. ઘણી બોલીવૂડ ફિલ્મોમાં પણ રિયા સેને કામ કર્યું છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

A post shared by ríчα sєn (@riyasendv) on

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures