કેટરીના કૈફ ગંજીફો રમી રહી છે? વાયરલ થયા Photos…

પોસ્ટ કેવી લાગી?
કેટરીના કૈફ
  • બોલિવૂડ અભિનેત્રી કૈટરીના કૈફ હાલ તેની આવનારી ફિલ્મને લઇને વ્યસ્ત છે. ત્યારે આ વર્ષે પણ તેમની પાસે ધણી ફિલ્મો છે.
  • આમ તો, સોશિયલ મીડિયાથી દૂર રહેનારી કેટરીના કૈફની એક તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
  • કેટરીના કૈફ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. જેમાં તે દુલ્હનની જેમ તૈયાર થઇને બેઠી છે. અને તેના મેકઅપ આર્ટીસ્ટ સાથે ગંજીપો રમી રહી છે.
  • કેટરીના કૈફ તેના ઇન્સ્ટ્રાગ્રામ ફોટોમાં સુંદર ચણીયાચોળીમાં દેખાઇ રહી છે.
  • આ તસવીર માં ધરેણાં, હાથમાં મહેંદી સાથે કેટરીનાની આ તસવીર ખૂબ જ સુંદર લાગી રહી છે. અને સાથે-સાથે ટેબલ પર નજર કરો તો તે ગંજીપો પણ રમી રહી છે. અને બાજુમાં કાર્ડ અને કોઇન પણ પડ્યા છે.
This image has an empty alt attribute; its file name is 81165187_188458062271423_9093005155239984590_n1-1-1024x1024.jpg
  • અને તેમની સાથે તેમના સ્ટાઇલિસ્ટ અનાઇતા શ્રોફ, હેરસ્ટાઇલર ઇયાની અને મેકઅપ આર્ટિસ્ટ ડેનિયલ પણ હાજર છે.
  • કેટરીના ખુબ ખુશ મિજાજમાં હોય તે પણ સ્પષ્ટ થાય છે. .
  • કેટરીના કૈફની પાસે હાલ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી છે.
  • જે ફિલ્મમાં તે રોહિત શેટ્ટી સાથે નજરે પડશે. લાંબા સમય પછી કેટરીના અને અક્ષયની જોડી સામે આવશે.
  • સૂર્યવંશી ફિલ્મ 27 માર્ચ રીલિઝ થવાની છે. આ સિવાય કેટરીના પણ આ વર્ષે ધણા મહત્વના પ્રોજેક્ટ પર કામ કરતી નજરે પડશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures