પ્રિયંકાએ સ્ટાઇલિસ્ટ લૂકથી ઉડાવ્યાં બધાનાં હોશ, તસવીરો થઇ વાયરલ…

પોસ્ટ કેવી લાગી?
  • પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હંમેશા સમાચારોમાં છવાયેલા રહે છે. આ ઇન્ટરનેશનલ પાવર કપલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે.
  • ત્યારે લોસ એન્જલસમાં યોજાયેલા ગ્રેમી અવોર્ડ્સનાં વિજેતાઓ જાહેર થયા છે.
  • ત્યારે આ અવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે હાજર રહી હતી.
  • 62માં વાર્ષિક ગ્રેમી અવોર્ડમાં જોનસ બ્રધર્સનું પરફોર્મન્સ પણ હતું.
  • જોનસ બ્રધર્સના કમબેક સોન્ગ ‘સકર’ને બેસ્ટ પોપ ડ્યુઓ/ ગ્રુપ પરફોર્મન્સનું નોમિનેશન મળ્યું હતું પણ અવોર્ડ ‘ઓલ્ડ ટાઉન રોડ’ સોન્ગને મળ્યો.
  • આ અવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા એકદમ અલગ જ અંદાજમાં દેખાઇ હતી.
  • પ્રિયંકાએ ડિપ નેક લાઇનનો વ્હાઇટ ગાઉન પહેર્યું હતું. તેની સાથે મેચિંગ ડાયમંડ ઇયરિંગ પણ પહેરી હતી.
  • પ્રિયંકા અને નિક તેના ભાઇઓ અને તેમની બંન્ને પત્ની સાથે આ એવોર્ડમાં હાજર પણ રહ્યાં હતાં.
  • આ અવોર્ડ સેરેમનીમાં ગ્રેમી વિજેતા એઆર રહેમાન પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા. તેમણે શોના ફોટો તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર પણ કર્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures