- પ્રિયંકાનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ.
- પ્રિયંકા બ્લેક ડ્રેસમાં ખુબ સુંદર દેખાઈ રહી છે ,જેને પ્રશંસકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે
- હાલ પ્રિયંકા તેની કેટલીક તસવીરોને કારણે ચર્ચામાં છે. ત્યારે હાલમાં પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો પોસ્ટ કરી છે જેને પ્રશંસકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે.
- પ્રિયંકા હાલ બ્લેન્ડરસ્પ્રાઇડ ફેશન ટૂર પર છે.
- ઈંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે 24 કલાકની વર્લ્ડ વાઇડ ટ્રિપથી મુંબઈ સુધી પહોંચેલ 15માં બ્લેન્ડરસ્પ્રાઈડ ફેશન ટૂર માટે મને નવા ડ્રેસ પહેરવા ખૂબ જ ગમે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News