• અત્યારના સમયમાં ક્યારે અને કોની જોડે લવ થઇ જાય તે કહેવું ઘણું મુશ્કેલ છે, કારણકે અત્યાર ના સમયે તો કોઈપણ જગ્યાએ અને કોઈપણ સમયે લવ થઇ શકે છે.તેથી અહીં આપને એવા કેટલાક સિમ્પલ સંકેત બતાવી રહ્યા છીએ. 
  • જયારે કોઈ છોકરી તમારી દરેક વાતને ધ્યાનથી સાંભળે છે અને જુએ છે. પછી તે નાની વાત હોય કે મોટી. દરેક વાત પર આપને કોમ્પ્લીમેન્ટ આપવાનું ભૂલતી નથી. તેને જ્યારે પણ તક મળે છે બસ તમારી પ્રશંસા કરતી રહેતી હોય છે. તો સમજી જાઓ કે આ ઇશારો છે કે તમને તે પસંદ કરે છે. 
  • જો કોઇ યુવતી આપને દરેક નાનામાં નાની વાત શેયર કરે છે તો સમજી જાવ કે, તેની જીંદગીમાં તે તમને  શું માનતી હશે. તેના માટે આપ કેટલા મહત્વપૂર્ણ છો, જેના કારણે તે આપને દરેક વાત બતાવે છે. આ પણ તમારા માટે એક મોટો ઈશારો છે.
  • જયારે કોઈ છોકરી તમારી  તકલીફ જોઈને ટેંશન અનુભવે છે તો સમજી જવું કે આ પણ એક સંકેત છે. અને જો તમે કોઈપણ સમયે બીમાર થઇ જાઓ અને તમારી સંભાળ  રાખે તો સમજી જવું કે તેને તમારા પ્રત્યે લાગણી છે.
  • તુરંત જ પ્રપોઝ કરી દેવાનો..
  • જો કોઈ છોકરી તમને વારંવાર ફોન કરીને તમારા હાલચાલ પૂછે તો સમજી જવું કે તે તમારી સંભાળ રાખે છે અને તમને પસંદ કરે છે..
  • જો કોઈ છોકરી તમારી પાછળ આટલું કરતી હોય તો બસ  તમારે જરૂર છે તેને પ્રપોઝ કરવાની.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024