વરુણ ધવન અને નતાશા દલાલ આ તારીખે કરશે લગ્ન.

પોસ્ટ કેવી લાગી?
  • બોલિવૂડમાં લગ્નની સીઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે હમણાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નની તારીખો સામે આવી હતી અને અને હવે વરુણ ધવન પણ તેમની લોંગ ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. થાઇલેન્ડની આ હોટલમાં વરુણ ધવનના ગ્રાન્ડ પંજાબી સ્ટાઇલ લગ્ન થશે.બોલિવૂડમાં અરમાન જૈનના લગ્નથી જ આ વેડિંગ સીઝન શરૂ થઇ ગઇ હોય તેમ મનાય છે. રણબીર કપૂર અને આલિયા તેમની આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્રના ઠીક પછી લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડશે. તો બીજી તરફ વરુણ અને નતાશા પણ જલ્દી જ તેમના લગ્નની જાન લઇને નતાશા દલાલના ઘરે પહોંચવાના છે. અને હવે વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નની ડેટ પણ સામે આવી છે.
  • વરુણ ધવનની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી બોક્સ ઓફિસ પર જોઇએ તેવું કલેક્શન નથી કરી શકી. આ કારણે વરુણ હાલ લગ્ન નથી કરવા ઇચ્છતા. કારણ કે તે લગ્ન પહેલા પોતાના કેરિયર પર ફોકસ કરવા માંગે છે. પણ હવે તે વાત સામે આવી છે કે પોતાની નાનપણની ગર્લફ્રેન્ડ નતાશા સાથે વરુણ લગ્ન કરવા માટે તૈયાર છે. સ્પોર્ટબોયની ખબરના હવાલે વરુણ અને નતાશા 2020ની ગરમીમાં લગ્ન કરશે.
  • એક્ટરની હોમ પ્રોડક્શન ફિલ્મ કુલી નંબર (Coolie No 1) રીલિઝ થઇ જાય તે પછી આ બંને લગ્ન કરશે. આ ફિલ્મ 1 મેના રોજ રીલિઝ થવાની છે. અને તે પછી બંને તરત લગ્ન કરશે. 22 મે 2020ના રોજ વરુણ અને નતાશા થાઇલેન્ડમાં લગ્ન કરવાના છે. જો કે કોરોના વાયરસના કારણે કદાચ વરુણ અને નતાશા આ વેન્યૂ બદલી શકે.વળી, બોલીવૂડના સેલેબ્રિટી પછી વરુણ ધવન અને નતાશા દબાલની ગ્રાન્ડ પંજાબી વેડિંગ જરૂરથી જોવા લાયક રહેશે. વળી વરુણના મેન્ટર કરણ જોહર આ લગ્નમાં મહત્વનો ભાગ ભજવશે. વરુણ ધવન અને નતાશા દલાલ કરણ જોહરની જ્વેલરી બ્રાંડ ત્યાની જ્વેલરીના જેવર તેમના સંગીત પર પહેરશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures