કોરોના વાઈરસના પગલે માર્કેટમાં તેજી.

પોસ્ટ કેવી લાગી?
  •  ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવોમાં વધારે પડતો ઉછાળો જોવા મળ્યો છે.
  • ત્યારે ચીન બાદ વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનાવાઈરસનું સંક્રમણ ફેલાતા હવે તે વૈશ્વિક સ્વરૂપ ધારણ કરે અને તેને લીધે વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની સંભાવનાને પગલે સોનાના ભાવોમાં ઉછાળો આવ્યો છે.
  • અમદાવાદમાં સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂપિયા 1500 વધી 45,000 સપાટીએ પહોંચ્યા છે, જ્યારે ચાંદીના ભાવ 50,483 થયા છે.
  • દિલ્હીમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂા.950 વધી 44,472 થયા છે. જેની સોનાના ભાવ પર અસર જોવા મળી હતી. .

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures