કાશ્મીરમાં ગ્રેનેડથી રમતા એક બાળકનું બ્લાસ્ટના કારણે મોત
જાણવા મળ્યું છે કે એક દિવસ પહેલાં એન્કાઉન્ટર થયું હતું, જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યાં હતા J&K કાશ્મીરમાં ગ્રેનેડથી રમતા એક બાળકનું બ્લાસ્ટના કારણે મોત થઈ ગયું છે, જ્યારે 4 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. બાળકને હોસ્પિટલ લઈ જતા સમયે જ રસ્તામાં જ મોત થઈ ગયું હતું. ઘટના શોપિયાંની છે. વિસ્તારમાં એક દિવસ પહેલાં એન્કાઉન્ટર … Read more