મહેસાણા : વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની મહેસાણામાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે ૭૧ માં જન્મ દિવસે ૭૧ ફૂટ ઊંચું અને ર૮ ફૂટ પહોળું કટઆઉટ તૈયાર કરાયું હતું. જેને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે અનાવરણ કરાયું હતું. ગુજરાત અને દેશમાં કદાચ સૌથી ઊંચું વડાપ્રધાન નુ કટ આઉટ ના ઉદઘાટન કાર્યક્રમને … Read more

મહેસાણા : પિલુદરા ગ્રામ પંચાયતના ૧૧ સભ્યોને ફરીથી રખાયા યથાવત

મહેસાણા તાલુકાના પિલુદરા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિત કુલ ૧૧ સભ્યોને તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. જો કે, સરપંચ સહિતના ૧૧ સભ્યો અધિક વિકાસ કમિશ્નર સમક્ષ અપિલમાં જતાં આખરે તમામને પુન: સ્થાપિત કરવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે. મહેસાણા તાલુકાના પિલુદરા ગ્રામ પંચાયતના સરપંચ જડીબેન પટેલ, ઉપસરપંચ ભરતકુમાર … Read more

મહેસાણા : વડાપ્રધાનના જન્મદિનની કરાશે અનોખી ઉજવણી

સમગ્ર રાજ્યમાં ઉજવાતા કાર્યક્રમ થી કંઈક અલગ અંદાજમાં મહેસાણાના પિન્ટુ પટેલ અને આલોક રાય નામના બે યુવાનોએ મોદી ના જન્મ દિવસ ની ઉજવણી નું આયોજન કયું છે.મોદી ના ૭૧ માં જન્મ દિવસ ની ઉજવણી નિમિત્તે મહેસાણાની રાજધાની સોસાયટી ના ગ્રાઉન્ડ માં ૭૧ ફૂટ નું ઊંચું અને રપ ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. … Read more

મહેસાણા : ગુજરાત મજૂર યુનિયન દવારા સાંસદને અપાયું આવેદન

ગુજરાત મજૂર યુનિયન મહેસાણા દવારા રાજયસભાના સાંસદ જુગલજી ઠાકોરને આવેદનપત્ર આપ્યું હતું. ઓએનજીસીમાં ફરજ બજાવતાં ધારા ધોરણ મુજબ વયનિવૃત્ત બાદ પણ પોતાના લાભો ન મળતાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો આવેદનપત્રમાં હકક પગાર, પીએફ, ગ્રેજયુઈટી જેવા મળવાપાત્ર લાભોની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મહેસાણા : જિલ્લા તલાટી મંડળ આજથી આંદોલનના માર્ગે

મહેસાણા જિલ્લા તલાટી મંડળની પડતર માંગણીઓને લઈને ફરી એકવખત રાજય તલાટી મંડળ દવારા આંદોલન શરુ કરવામાં આવ્યૂ છે. રાજય તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદીની આગેવાનીમાં આજે મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેકટર અને ડીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો આજથી તમામ તલાટીઓ તાલુકા સ્તરે માહિતીની આપ-લે માટે બનાવેલા વોટસએપ ગૃ્રપમાંથી રીમુવ થઈ ગયા છે. તો આગામી ર૦મી … Read more

મહેસાણા : પીએસઆઈની રીવોલ્વરમાંથી ફાયરીંગ થતાં ઉભા થયા અનેક પ્રશ્નો

મહેસાણા પોલીસ હેડ કવાટર્સ ખાતે આવેલા પોલીસ અધિકારીઓના બ્લોક સી-૧ ના મકાન નંબર ૯ માં ફાયરીંગ ની ઘટના થી ચકચાર મચી ગઇ છે. મહેસાણા શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પીએસઆઇ જે.એલ.બોરીચા પોતાના ઘર માં હતા ત્યારે તેમની રિવોલ્વર માંથી એક રાઉન્ડ ફાયરીંગ થી પોલીસ હેડ કવાટર્સ માં ચકચાર મચાવી દીધી છે..પ્રાથમિક માહિતી મુજબ … Read more

મહેસાણા : ગ્રંથપાલની ભરતી માટે કરાઈ માંગ

ગુજરાત રાજ્ય ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા ગ્રંથપાલની ભરતી થાય તે માટે દરેક જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.અગાઉ પણ ૧૬મી ઓગસ્ટ ના રોજ ભાવનગરમાં અને ર૦મી ઓગસ્ટના રોજ મહેસાણામાં અને ર૮મી ઓગસ્ટના રોજ સુરતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગતરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સામે આવેલ સિંધવાઈ માતા મંદિર ખાતે ગ્રંથપાલ બેરોજગાર … Read more

મહેસાણા : સાઉન્ડ એસોસીએશને આપ્યું આવેદન

મહેસાણા જિલ્લામાં કોરોના કાળમાં સાઉન્ડ સિસ્ટમ અને ડી.જે. મ્યુઝિક સાથે સંકળાયેલા ૪૦૦ થી વધુ લોકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. કોરોના કાળમાં સાઉન્ડ સિસ્ટમના ધંધા ઠપ્પ થવાની સાથે બેરોજગારીના કારણે અનેક કલાકાર અને રોજગારી મેળવતા લોકોએ સાઉન્ડ બિઝનેશ છોડી અન્ય ધંધા તરફ વળી ગયા છે. આથી બેકારીનો સામનો કરી રહેલા મહેસાણા સાઉન્ડ એસોસિયેશનએ આજે અધિક … Read more

મહેસાણા : કમળાબા હોલમાં શિક્ષાક દિનની ઉજવણી

ભારતના બીજા રાષ્ટ્રપતિ બનવાનું બહુમાન ધરાવતા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો આજે જન્મદિવસ છે, પ સપ્ટેમ્બરના દિવસે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે મહેસાણા મુકામે કમળા બા હોલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, આજના શિક્ષક દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો ને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાના ૪ શિક્ષકો … Read more

મહેસાણા : દેદિયાસણમાં સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

દેદિયાસણ જીઆઇડીસી માં આવેલ આત્મારામ કાકા ફિજીઓ થેરાપી સેન્ટર માં સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પી.એલ.પી. ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક શ્રદ્ઘાંજલી અન્વયે કાર્યક્રમનું આયોજન થયું હતું, આ પ્રસંગે મોઢેરા તપોવન આશ્રમ ના પૂજ્ય અવધકિશોર બાપુ, લોકસભા સાંસદ શારદા બેન પટેલ, પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી રજની પટેલ, અર્બન બેન્કના જીકે પટેલ, સહિત મહેસાણાના … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures