Category: TOP STORIES

Heaps of dirt, 11 thousand kg of garbage on Marine Drive after the Victory Parade

વિજય પરેડ બાદ મરીન ડ્રાઈવ પર ગંદકીના ગંજ, 11 હજાર કિલો કચરાનો ઢગલો

વિજય પરેડ બાદ મરીન ડ્રાઈવ પર ગંદકીના ગંજ મરીન ડ્રાઈવ પર 11 હજાર કિલો કચરાનો ઢગલો સાફસફાઈમાં 100થી વઘુ કર્મચારીઓ…

Strict stance of Gujarat High Court in the fire incident, asked probing questions

અગ્નિકાંડમાં ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ, કર્યા વેધક સવાલ

અગ્નિકાંડમાં ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને ચેતવણી આપી ભ્રષ્ટાચારી સાગઠીયાનો મુદ્દો પણ હાઈકોર્ટમાં ચર્ચાયો ફાયર સેફટી…

BJP Minister Dr. Kirodi Lal Meena kept the promise! Resigned

ભાજપના મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ વચન નિભાવ્યું! આપી દીધું રાજીનામુ

ભાજપના મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ વચન નિભાવ્યું! લોકસભા ચૂંટણીના પરિણામ બાદ આપ્યું રાજીનામું રાજસ્થાન સરકારમાં કૃષિ અને ગ્રામીણ મંત્રી…

Meghraja Meherban on Gujarat, rain in 110 talukas in 24 hours

ગુજરાત પર મેઘરાજા મહેરબાન, 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ

ગુજરાત પર મેઘરાજા મહેરબાન છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ મહેસાણાના કડીમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ જુલાઈના પહેલા અઠવાડિયામાં…

Hathras: People's anger against Bhole Baba, Baba's statement came out

Hathras : ભોલે બાબા સામે લોકોનો રોષ, બાબાનું નિવેદન આવ્યું સામે

Hathras Tragedy: યુપીના હાથરસમાં નાસભાગના 24 કલાક બાદ ભોલે બાબાનું પહેલું નિવેદન આવ્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટના વકીલ એપી સિંહ…

ઉત્તરપ્રદેશના હાથરસ ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

સુપ્રીમ કોર્ટમાં PIL કરાવમાં આવી દાખલ હાથરસ નાસભાગમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો 121 લોકોથી વધુએ એ જીવ ગુમાવ્યો મૃત્યુ પામનારાઓમાં…

રાજ્યમાં ભારે વરરસાદથી જનજીવન થયું પ્રભાવિત 

પોરબંદર ઘેડ પંથકના 22 ગામો બેટમાં ફેરવાયા નવસારીમાં 14 ગામના રસ્તાઓ બંધ રાજ્યમાં ભારે વરરસાદથી જનજીવન થયું પ્રભાવિત તાપી જિલ્લામાં…

Rajkot: Mansukh Sagathia has 28 crore disproportionate assets

Rajkot : મનસુખ સાગઠીયા પાસે 28 કરોડની અપ્રમાણસર મિલકતો

મનસુખ સાગઠીયા પાસે 28 કરોડની અપ્રમાણસર મિલકતો પરિવારના નામે અનેક મિલકતો ઈન્કમટેક્ષ વિભાગ પણ તાપસ કરે તેવી સંભાવના સાગઠીયાએ 8…

Settlement not allowed in rape case: Delhi High Court

દુષ્કર્મના કેસમાં સમાધાન માન્ય નહીં : દિલ્હી હાઈકોર્ટ

દુષ્કર્મના કેસમાં સમાધાન માન્ય નહીં : દિલ્હી હાઈકોર્ટ આરોપીએ ફરિયાદ રદ કરવા માટે કરી હતી અપીલ આરોપીની અપીલને હાઈકોર્ટે ફગાવી…

Two EVMs were recovered from the garbage dump in Borsad and the system ran amok

બોરસદમાં કચરાના ઢગલામાંથી બે EVM મળતાં તંત્રમાં દોડધામ

બોરસદ : બે EVM મળતાં તંત્રમાં દોડધામ મચી ઈવીએમ યુનિટ કચરાના ઢગલામાંથી મળતા અનેક તર્ક-વિતર્ક પીઆઈને તપાસ કરી રીપોર્ટ આપવા…