ચાણસ્મા પોલીસ સ્ટાફના કર્મચારીઓ કોમ્બીંગ નાઈટ દરમ્યાન નાકાબંધી કરી વાહન ચેકીંગની કામગીરી કરતા હતા તે દરમ્યાન ઈફતેખાન ઉફૅ ઈરફાન કુરેશી અને સાદીક ઉફૅ દાઉદભાઈ મલેક રહે.બંને વડાવલીવાળા શંકાસ્પદ રીતે કેબલ વાયર તથા મોટર સાયકલ તેમજ કુહાડી સાથે મળી આવ્યા હતા જેથી તેઓને પકડી પાડી તેઓની ઝીણવટભરી રીતે પુછપરછ કરતાં

ચાણસ્મા પોલીસ સ્ટેશનના ત્રણ ગુનાની કબુલાત કરી તેઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024