પાટણથી ચાણસ્મા તરફે જઈ રહેલી ઈકો કાર ચાણસ્મા સર્કલ પાસે રોડ પર અડિંગો જમાવી બેસેલી ગામ સાથે અથડાતા એક ગાયનું મોત નિપજ્યું હતું. જ્યારે બે ગાયને ઈજાઓ પહોંચી હતી. ગાય સાથે અકસ્માત સર્જાયા બાદ આગળ જતા ઈકો કાર એસટી બસ સાથે અથડાઈ હતી.
પાટણથી ચાણસ્મા તરફ જઈ રહેલ ઈકો ગાડીનો ચાણસ્મા સર્કલ પાસે રસ્તા પર અડિંગો જમાવીને બેસેલી ગાય સાથે અકસ્માત થયો હતો. જેમાં એક ગાયનું મોત નિપજ્યું હતું. તો અન્ય બે ગાયને ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ આગળ જતા ઈકો કાર એક એકટી બસ સાથે અથડાઈ હતી.
ચાણસ્મા હાઇવે પર સર્જાયેલા અકસ્માત ના પગલે લોકોના ટોળા એકત્ર થઈ જવા પામ્યા હતા. પોલીસને જાણ કરાતા પોલીસે પણ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans