- આ પણ વાંચો
- Bhumi Pednekar delivers the ball across the boundary – watch video
- Rakhi Sawant flies China to kill ‘Coronavirus’
- Delhi Elections 2020: Battle for Capital begins; Voting Underway
- Delhi: Scuffle breaks out between AAP and Congress workers
- 80 Indian students still in coronavirus-hit Wuhan: Jaishankar
- Ruckus in Parliament today designed to prevent me from questioning govt: Rahul Gandhi
- Bigg Boss 13: Abhimanyu Dassani to meet Salman Khan
- ચીનમાં ફાટી નીકળેલા કોરોના વાઈરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે.
- ભારત, અમેરિકા, જાપાન સહિત અનેક દેશોમાં શંકાસ્પદ લોકોને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે.
- ચીનમાં 4 હજારથી વધુ લોકો આ વાઈરસથી ચેપિત બન્યા છે. આ વાઈરસની કોઈ દવા શોધાઈ નથી. તેવામાં ચેન્નઈની રત્ન સિદ્ધ હોસ્પિટલ એન્ડ હર્બલ રિસર્ચ સેન્ટરના ડોક્ટર થિરુથાનિકસલામે તેની દવા શોધી હોવાનો દાવો કર્યો છે.
- ડોક્ટર થિરુથાનિકસલામના જણાવ્યા અનુસાર, આ દવા અનેક ઔષધિઓનું મિશ્રણ છે.
- કોરોના વાઈરસની સારવાર કેવી રીતે કરી શકાય?
- કોરોના વાઈરસની સારવાર કેવી રીતે કરી શકાય,તેનાથી લોકો અજાણ છે. અમે WHO અને ચીનની સરકારને જણાવવા માગીએ છે કે આ દવા કોરોનાની કન્ડિશનમાં મલ્ટિ ઓર્ગન ફેલ્યોરમાં અસરકારક સાબિત થશે.
- આ દવા 24થી 40 કલાકની અંદર અસર બતાવે છે.
- ડૉક્ટર થિરુથાનિકસલામની ટીમે ઓછાં પ્લેટલેટ્સ કાઉન્ટ્સ, લીવર ફેલ્યોર, ઓછી રોગ પ્રતિકારક શક્તિ અને ઓછા વ્હાઈટ બ્લડ સેલ ધરાવતા ડેન્ગ્યુના દર્દીઓની સારવાર આ દવા દ્વારા કરવામાં આવી હતી. તેમાં દર્દીઓ 24-40 કલાકની અંદર સામાન્ય સ્થિતિમાં જોવા મળ્યા હતા.
- ડોક્ટર થિરુથાનિકસલામના જણાવ્યા અનુસાર આ દવા કોરોના વાઈરસ માટે પણ અસરકારક સાબિત થશે તેવો તેમને વિશ્વાસ છે. તેવું ડોક્ટર થિરુથાનિકસલામ જણાવ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News